અમારા પ્રતિનિધિ તરફથી
મુંબઈ, તા. 29 રાષ્ટ્રીય સ્તરે ફેલાયેલા મની લોંડારિંગના નેટવર્ક કેસમાં સાયબર ફ્રોડમાં ફ્રિઝ થયેલા બેંક અકાઉન્ટને અનફ્રીઝ કરવા માટે મુંબઈ અને મહારાષ્ટ્રના અન્ય ભાગોના બેંક કર્મચારીઓએ લાંચ લીધી હોવાની આશંકા એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ(ઈડી)ને છે અને તેઓ આ દિશામાં તપાસ કરી રહ્યા હોવાની માહિતી સૂત્રોએ આપી....