રૅલીમાં જોડાવા કૉંગ્રેસ નેતાની અપીલ
નવી દિલ્હી, તા. 29 : કોંગ્રેસના નેતા અને લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધીએ દેશના નાગરિકોને 1 નવેમ્બરે દિલ્હીના રામલીલા મેદાન ખાતે યોજાનારા `ચલો દિલ્હી રામલીલા માર્ચ'માં મોટી સંખ્યામાં જોડાવા માટે અપીલ કરી છે. તેમણે આંદોલનને માત્ર કોઈ એક રાજકીય પક્ષ પૂરતું મર્યાદિત ન ગણાવતાં તેને લોકશાહી, બંધારણની રક્ષા અને `વોટ ચોરી'....