• શુક્રવાર, 30 ઑક્ટોબર, 2026

કાજલ ઢોચકે હેવીવેઇટ કેટેગરીમાં સિલ્વર મેડલ જીતી ઇતિહાસ રચ્યો

નીલમ સિરોહીને 50 કિગ્રા વર્ગની ફાઇનલમાં સિલ્વર મળ્યો

અસ્તાના, તા.29 : કઝાકિસ્તાનના અસ્તાના ખાતે ચાલી રહેલી સિનિયર વર્લ્ડ રેસાલિંગ ચેમ્પિયનશિપમાં ભારતીય મહિલા કુસ્તીબાજોએ નવો ઈતિહાસ રચ્યો છે. ચેમ્પિયનશિપની એક જ સિઝનમાં બે ભારતીય મહિલા પહેલવાનોએ ફાઇનલમાં પ્રવેશ કરવાનો અભૂતપૂર્વ વિક્રમ નોંધાવ્યો છે. જેમાં કાજલ ઢોચક અને નીલમ સિરોહીએ....

ઇ-પેપરના નવા શુલ્ક