સિએટલ, તા. 29 : અમેરિકાના સિએટલમાં રહેતી 31 વર્ષની સોફ્ટવેર એન્જીનિયર બોવેન વાનના મૃત્યુ બાદ મોટો વિવાદ થયો છે. પરિવારે આરોપ મુક્યો છે કે બોવેનને એઆઈ ચેટજીપીટીએ દવાનો ડોઝ ઘટાડવા પ્રોત્સાહિત કરી હતી અને બાદમાં તેનું મૃત્યુ થયું હતું. પરિવારે આ મામલે ઓપનએઆઈ અને તેના સીઈઓ સેમ ઓલ્ટમેન સામે કેસ દાખલ....