• શુક્રવાર, 30 ઑક્ટોબર, 2026

વાઇબ્રન્ટ સમિટમાં આશરે 2.5 લાખ મુલાકાતીઓ માટે હાઇ-ટેક વ્યવસ્થા ઊભી કરાશે

હૃષિકેશ વ્યાસ તરફથી

અમદાવાદ, તા. 29 : આગામી `વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ 2027' ને ટેક્નોલોજીની દૃષ્ટિએ અત્યાધુનિક અને અવિરત ડિજિટલ કનેક્ટિવિટીથી સજ્જ કરવા માટે વહીવટી તંત્ર દ્વારા એક મહત્ત્વપૂર્ણ નિર્ણય લેવાયો છે. ગાંધીનગરના હેલિપેડ એક્ઝિબિશન સેન્ટર ખાતે યોજાનાર આ વૈશ્વિક સ્તરના મહાસંમેલન માટે હાઇ-ડેન્સિટી મેનેજ્ડ...

ઇ-પેપરના નવા શુલ્ક