મુંબઈ, તા. 29 : એનસીસીના નેતા અને રાજ્યના ભૂતપૂર્વ પ્રધાન બાબા સિદીકીની હત્યાના કેસમાં આરોપી અનમોલ બિશ્નોઈ પર લાગુ પ્રતિબંધોને હળવા કરવા માટે મુંબઈ પોલીસે મહારાષ્ટ્ર સરકારને પત્ર લખ્યો છે. સૂત્રોના જણાવ્યા અનુસાર આ પગલું એટલા માટે લેવામાં આવ્યું છે, જેની ગૃહ મંત્રાલય મારફતે ઔપચારિક વિનંતી કરીને....