• શુક્રવાર, 30 ઑક્ટોબર, 2026

આકાશમાં ઊંચાઇએ રંગ વિખેરતા સ્કાયશૉટ્સની ડિમાન્ડ

સો ટકા ફટાકડા ગ્રીન હોવાનો ફાયરવર્ક્સ ઍસોસિયેશનનો દાવો 

અમારા પ્રતિનિધિ તરફથી

મુંબઈ, તા. 29: આ વર્ષે પણ અવનવી વેરાયટીના ફટાકડા આવ્યા છે. ખાસ કરીને સ્કાયશૉટ્સ જેમાં અવાજ ઓછો અને રાત્રિ આકાશમાં ઊંચે રંગનો ફેલાવો વધુ થાય, એવા ફટાકડાની અવનવી વેરાયટીની ભારે માગ છે, એમ મુંબઈ ઍન્ડ થાણે ડિસ્ટ્રિક્ટ ફાયરવર્ક્સ ડીલર્સ વેલફેર ઍસોસિયેશનના મહામંત્રી મિનેશ મેહતાએ જણાવ્યું હતું. તાજેતરમાં બૉમ્બે હાઈ કોર્ટે મુંબઈમાં જાહેર સ્થળો,....

ઇ-પેપરના નવા શુલ્ક