• ગુરુવાર, 29 ઑક્ટોબર, 2026

સ્પેનમાં બે હાઇસ્પીડ ટ્રેન ટકરાઈ : 48નાં મૃત્યુ

યુરોપીય દેશમાં ચાલુ વર્ષમાં બીજી ભીષણ રેલ દુર્ઘટના : અનેક ઘાયલ, મૃત્યુઆંક વધવાની આંશકા

નવી દિલ્હી, તા. 28 : યુરોપનાં એક મહત્ત્વના દેશ સ્પેનમાં આજે એક કાળજું કંપાવનારી એક ભયાનક દુર્ઘટનામાં ટોલેડો પ્રાંત પાસે બે હાઈસ્પીડ ટ્રેન વચ્ચે ભીષણ ટક્કર સર્જાતા 46 લોકોનાં મૃત્યુ નીપજ્યાં હતાં. બે ટ્રેન વચ્ચે તબાહી મચાવતી આ અથડામણમાં અનેક લોકો ઘાયલ થયા છે અને તેમાંથી અનેકની હાલત ગંભીર હોવાથી......

ઇ-પેપરના નવા શુલ્ક
હેડલાઇન્સ