ક્વિઝ આધારિત રિયાલિટી શૉ કૌન બનેગા કરોડપતિ (કેબીસી)-18ના આગામી એપિસોડમાં રણબીર કપૂર, સાઈ પલ્લવી અને રવિ દુબે જોવા મળશે. ફિલ્મ રામાયણના પ્રમોશન માટે રણબીર અને સાઈ હૉટસીટ પર બેસશે. આ એપિસોડના પ્રૉમૉમાં સાઈએ જણાવ્યું કે એમબીબીએસનો અભ્યાસ કર્યા બાદ તે અભિનય ક્ષેત્રે પ્રવેશી.....