• બુધવાર, 28 ઑક્ટોબર, 2026

ઐરોલી-ઘણસોલી ફ્લાયઓવરનું કામ એક વર્ષમાં પૂરું કરાશે

મુંબઈ, તા. 27 : થાણે-બેલાપુર માર્ગ પર થતા ટ્રાફિકજામને હળવો કરવા નિર્માણ થઈ રહેલા ઐરોલી-ઘણસોલી ફ્લાયઓવરનું કામ આગામી એક વર્ષમાં પૂર્ણ કરવાનું નિયોજન નવી મુંબઈ પાલિકાએ કર્યું છે. પાલિકાના એન્જિનિયર શિરીષ આરદવાડે આપેલી માહિતી મુજબ પુલનું 65 ટકા કામ પૂર્ણ થઈ ગયું છે. મોટા ભાગના થાંભલાનું કામ અંતિમ.......

ઇ-પેપરના નવા શુલ્ક
હેડલાઇન્સ