માત્ર 25 ટકા રકમના બિલિંગમાં આયાત થતી હોવાથી કસ્ટમ જકાતની ભારે ચોરી
દેવચંદ
છેડા તરફથી
મુંબઈ, તા. 27 : ચીનના સસ્તા પોલીએસ્ટર શૂટિંગ્સના ડમ્પિંગથી મુંબઈના કાપડ બજારો ઉભરાઈ રહ્યા છે. આથી મુંબઈના શૂટિંગ્સ ઉત્પાદકોને અને ભીલવાડા જેવા શૂટિંગ્સના ઉત્પાદન કેન્દ્રને ભારે ફટકો......