• બુધવાર, 28 ઑક્ટોબર, 2026

`અૉબ્સેશન'ના હિન્દી વર્ઝનમાં વરુણ ધવન અને કૃતિ સેનનનું ડબિંગ

કરી બાર્કરના દિગ્દર્શનમાં બનેલી હૉરર ફિલ્મ અૉબ્સેશને કમાણીમાં બૉક્સ અૉફિસ પર ઈતિહાસ રચ્યો છે. ફિલ્મે રૂા. 4900 કરોડથી વધારેની કમાણી કરી છે. માઈકલ જૉનસ્ટને આ ફિલ્મમાં બિયર અને ઈન્ડે નવારેટેએ નિકીનું પાત્ર ભજવ્યું છે. બૉક્સ અૉફિસ પર સફળતા મળ્યા બાદ હવે આ ફિલ્મ ઓટીટી પર અંગ્રેજી અને હિન્દીમાં......

ઇ-પેપરના નવા શુલ્ક
હેડલાઇન્સ