• મંગળવાર, 27 ઑક્ટોબર, 2026

ન્યૂ ઝીલૅન્ડ સામે આજે ત્રીજી ટી20 મૅચ રમાશે : ઇશાન કિશન બહાર

શ્રેણી કબજે કરવાની તક, વૈભવ સૂર્યવંશીને મળી શકે વધુ એક તક

વાલિંગ્ટન, તા.26 : ભારતીય ટી-20 ટીમ ન્યૂઝીલેન્ડ સામે ચાલી રહેલી પાંચ ટી20 મેચોની શ્રેણી જીતવાના ઉદ્દેશ્ય સાથે મંગળવારે મેદાનમાં ઉતરશે. ભારતીય સમય મુજન મેચ બપોરે 12:30 કલાકે શરૂ થશે. ઇશાન કિશન ઇજાના કારણે આ મેચમાંથી પણ બહાર રહેશે. જેના સ્થાને વૈભવ સૂર્યવંશીને......

ઇ-પેપરના નવા શુલ્ક
હેડલાઇન્સ