ધારાસભ્ય મૂરજીકાકાના હસ્તે અંધેરી ક.વી.ઓ. સેવા સમાજ બસ સ્ટોપનું લોકાર્પણ : બસ સ્ટોપ હજારો પ્રવાસીઓ માટે આશીર્વાદરૂપ બનશે
મુંબઇ, તા. 26 : અંધેરી (ઈસ્ટ)ના જૂના નાગરદાસ રોડ પર જનસેવાના પ્રતીક સમાન શ્રી અંધેરી ક.વી.ઓ. સેવા સમાજ બસ સ્ટોપ ખુલ્લું મુકાતાં સ્થાનિકો અને કચ્છી સમાજમાં ગૌરવની લહેર ફરી વળી છે. આ ગરિમાપૂર્ણ સમારોહમાં અંધેરીના ધારાસભ્ય મૂરજીભાઈ પટેલ (કાકા)ના હસ્તે આ બસ સ્ટોપનું ઉદ્ઘાટન સંપન્ન......