• મંગળવાર, 27 ઑક્ટોબર, 2026

રામાયણના `મંગલ રંગ' ગીતનો વિવાદ : રામ-સીતાના વિવાહમાં કવ્વાલી શા માટે?

નિતેશ તિવારીની રામાણય ફિલ્મનું નવું ગીત મંગલ રંગ રજૂ થતાં જ સોશિયલ મીડિયા પર વિવાદનો વિષય બની ગયું છે. આ વિવાદ ગીતના શબ્દો કે ધૂન નથી પણ મ્યુઝિક સ્ટાઈલ છે. ગીતમાં રામ-સીતા વિવાહ દર્શાવવામાં આવ્યા છે. આ પ્રસંગે સૂફી અને કવ્વાલીની ઝલક ગીતમાં શા માટે છે? એવો સવાલ.....

ઇ-પેપરના નવા શુલ્ક
હેડલાઇન્સ