મુંબઈ, તા. 25 (એજન્સીસ) : યુએસ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પની ટેરિફ ધમકીના કારણે પાછલા એક વર્ષથી વૈશ્વિક ટેક્સ્ટાઈલ-એપરલનો વેપાર ડામાડોળ છે. આ સ્થિતિમાં ભારતીય ટેક્સ્ટાઈલ-ક્લોધિંગ નિકાસકારોએ નવા બજારો વિકસાવ્યા છે. આમ ભારત માટે યુએસ એકમાત્ર સૌથી મોટું માર્કેટ હતું તેના પરનો મદાર ઘટાડી અન્ય બજારો.....