મુંબઈ, તા. 25 : મુંબઈ પોલીસના ઍન્ટી નાર્કોટિક્સ સેલ અને ક્રાઈમ બ્રાન્ચે આજે ચાર રિઢા ગુનેગારને પકડી તેમની પાસેથી રૂા. 4.5 કરોડની કિંમતનુ ચરસ અને મેફેડ્રોન જપ્ત કર્યું હતું. પકડવામાં આવેલા ત્રણ આરોપી પર તો હત્યાનો કેસ હોવાનું પોલીસે જણાવ્યું હતું. બાતમીને આધારે ક્રાઈમ બ્રાન્ચની યુનિટ-9ની ટીમે બાન્દ્રા પશ્ચિમમાં.......