• સોમવાર, 26 ઑક્ટોબર, 2026

એનએમડીસી, ગેઈલ જેવા જાહેર એકમો ગિફ્ટ સિટીથી વૈશ્વિક સ્તરે વિસ્તરણ કરશે

નવી દિલ્હી, તા. 25 : દેશમાં મહત્ત્વપૂર્ણ ખનિજોનો પુરવઠો સુનિશ્ચિત કરવા અને વિદેશમાં ખાણકામની તક ઝડપી લેવાના હેતુથી સરકારી ક્ષેત્રની દિગ્ગજ કંપનીઓ એનએમડીસી અને સેઈલ દ્વારા ગિફ્ટ સિટી સ્થિત ઇન્ટરનેશનલ ફાઇનાન્સિયલ સર્વિસિસ સેન્ટર (આઈએફએસસી) ખાતે પોતાની પેટાકંપનીઓની સ્થાપના......

ઇ-પેપરના નવા શુલ્ક
હેડલાઇન્સ