• મંગળવાર, 27 ઑક્ટોબર, 2026

હૉસ્ટેલમાં એન્ટિ-સુસાઈડ પંખા બેસાડાયા

વિદ્યાર્થીઓના આપઘાતની ઘટનાને રોકવા સુરતની યુનિવર્સિટી ઍક્શનમાં 

20 કિલો કરતા વધુ વજન આવશે તો પંખો નીચે આવી જશે 

સુરત, તા. 25 (એજન્સીસ) : દેશભરમાં વિદ્યાર્થીઓ પર અભ્યાસ અને કારકિર્દીના વધતા માનસિક તણાવ વચ્ચે સુરતની વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી (વીએનએસજીયુ)એ એક આવકારદાયક પહેલ કરી છે. હૉસ્ટેલમાં આપઘાતના બનાવોને રોકવા માટે તંત્ર દ્વારા સામાન્ય પંખાઓની જગ્યાએ 10થી 20 કિલો વજન પડતાં જ નીચે......

ઇ-પેપરના નવા શુલ્ક
હેડલાઇન્સ