• મંગળવાર, 27 ઑક્ટોબર, 2026

યુવાનીમાં થયેલી ગંભીર બીમારી કૅપ્ટનથી છુપાવી રાખી હતી : ખ્વાજા

10 મીટર દૂર બાથરૂમ સુધી પણ ચાલી શકતો નહોતો

નવી દિલ્હી, તા.26 : ઓસ્ટ્રેલિયાના ભૂતપૂર્વ ડાબોડી બેટર ઉસ્માન ખ્વાજાએ પોતાના ક્રિકેટ કરિયર અને સંઘર્ષને લઈને ચોંકાવનારો ખુલાસો કર્યો છે. ખ્વાજાએ જણાવ્યું કે, યુવા વયે તે ગંભીર આર્થરાઈટિસ (સંધિવા)ની બીમારી સામે લડી રહ્યો હતો અને તેને મૃત્યુનો......

ઇ-પેપરના નવા શુલ્ક
હેડલાઇન્સ