• મંગળવાર, 27 ઑક્ટોબર, 2026

ભાંડુપમાં યુવકનું ટ્રેનની અડફેટે આવતાં મૃત્યુ, પંદર મિનિટ ઢસડાયો

અમારા પ્રતિનિધિ તરફથી

મુંબઈ, તા. 26 : મધ્ય રેલવે માટે સોમવારનો દિવસ ગોઝારો જ સાબિત થયો હતો. એક તરફ કલાકો સુધી ટ્રેનસેવા બંધ રહેતા લોકો રઝડી પડયા હતા ત્યારે બીજી બાજુ ભાંડુપ ખાતે ટ્રેક ક્રોસ કરતા એક યુવક 15થી 20 મિનિટ સુધી ટ્રેન સાથે ઢસડાયો......

ઇ-પેપરના નવા શુલ્ક
હેડલાઇન્સ