• મંગળવાર, 27 ઑક્ટોબર, 2026

શિયાળા પહેલાં મોટાં શહેરોમાં શ્વાસ લેવો મુશ્કેલ

દિલ્હી, મુંબઈ, અમદાવાદ જેવાં મહાનગરોમાં હવાની તબિયત બગડી

નવી દિલ્હી, તા. 26 : શિયાળાની શરૂઆત થાય તે પહેલાં જ ભારતનાં મહાનગરોમાં વાયુ પ્રદૂષણનો ખતરો મંડરાઈ રહ્યો છે. સામાન્ય રીતે દિલ્હી હંમેશાં પ્રદૂષણના મામલે મોખરે રહે છે, પરંતુ આ ઓક્ટોબર મહિનામાં આશ્ચર્યજનક ઉલટફેર જોવા મળ્યો છે. માયાનગરી મુંબઈ અને ગુજરાતના મેગાસિટી અમદાવાદની હવા એટલી હદે બગડી છે કે ત્યાં શ્વાસ લેવો......

ઇ-પેપરના નવા શુલ્ક
હેડલાઇન્સ