• મંગળવાર, 27 ઑક્ટોબર, 2026

મુંબઈ યુનિવર્સિટીમાં શરૂ કરાઈ આધુનિક તપાસ સુવિધા

કોઈ વસ્તુ કેટલી જૂની છે કે ફુલ કુદરતી છે કે કૃત્રિમ એ જાણી શકાશે

મુંબઈ, તા. 26 : એકાદ વસ્તુ કેટલી જૂની છે કે અત્તરમાં પ્રાકૃતિક ફૂલોથી બનેલા પદાર્થોનો ઉપયોગ થયો કે કૃત્રિમ વસ્તુઓનો, તેની તપાસ હવે મુંબઈમાં થઈ શકશે. મુંબઈ યુનિવર્સિટીએ એ માટે આધુનિક તપાસ સુવિધા શરૂ કરી છે. એનાથી જૂની જૈવિક વસ્તુઓની વય જાણવામાં અને અત્તર તથા ખાવા-પીવાની વસ્તુઓમાં વપરાતા પદાર્થોના.....

ઇ-પેપરના નવા શુલ્ક
હેડલાઇન્સ