મુંબઈ, તા. 26 : દેશવ્યાપી રૂા. 28,000 કરોડના સાયબર ફ્રોડ અને `ડિજિટલ અરેસ્ટ' મની લોન્ડારિંગ કેસમાં ઍન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ દ્વારા મુંબઈ ઍરપોર્ટ પરથી દિલ્હી જતી ફ્લાઈટ પકડતા પહેલાં એક વકીલની ધરપકડ કરવામાં આવી છે. ઝડપાયેલા આ આરોપીને પણજીની સ્પેશિયલ પીએમએલએ કોર્ટમાં રજૂ કરી કસ્ટડીમાં મોકલાયો......