• સોમવાર, 26 ઑક્ટોબર, 2026

યુરોપમાં વિરોધની આગ ભભૂકે છે

ફ્રાન્સ, અલ્બાનિયા, ઈટાલી, સ્પેન અને પોર્ટુગલમાં મોંઘવારીથી લઈને આવાસ સંકટ સહિતનાં મુદ્દે હિંસક વિરોધ પ્રદર્શનો: લાખો લોકો સડકો ઉપર 

નવી દિલ્હી, તા. 25 : શનિ, રવિવારની રજામાં યુરોપના અનેક દેશોમાં મોંઘવારી, આવાસ સંકટ, પેન્શન કાપ, ક્ષીણ થયેલી શિક્ષણ વ્યવસ્થા અને યુદ્ધ સહિતના મુદ્દે પ્રચંડ વિરોધ પ્રદર્શનો થયાં હતાં. ફ્રાન્સ, અલ્બાનિયા, ઈટાલી, સ્પેન અને પોર્ટુગલમાં હજારો લોકો સડકો ઉપર ઉતરી આવ્યા હતા અને સરકાર સામે બુલંદ અવાજે સુધારાની પોકારો.....

ઇ-પેપરના નવા શુલ્ક
હેડલાઇન્સ