• સોમવાર, 26 ઑક્ટોબર, 2026

ટાઈગર શ્રોફ ગોળીબાર : સુરતમાંથી ટર્કિશ, દેશી પિસ્તોલ મળી; મધ્યપ્રદેશથી એકની ધરપકડ

મુંબઈ, તા. 25 : અભિનેતા ટાઈગર શ્રોફ પર ગયા રવિવારે થયેલા ગોળીબારની તપાસ કરી રહેલી પોલીસે ઈન્દોરના 22 વર્ષીય વિદ્યાર્થીની ધરપકડ કરી છે. પોલીસને સુરતમાંથી ટર્કિશ બનાવટની `િઝગાના' પિસ્તોલ અને એક દેશી બનાવટની પિસ્તોલ તથા 100 જીવંત કારતૂસ મળી આવ્યા છે. હરિયાણાના સોનીપતમાં એન્જિનિયરિંગનો.....

ઇ-પેપરના નવા શુલ્ક
હેડલાઇન્સ