મુંબઈ, તા. 25 : નવરાત્રિ પર્વ પૂર્ણ થતાં દેશભરના અૉટોમોબાઈલ ડીલર્સ માટે તહેવારોની ખરીદીનો પ્રારંભિક તબક્કો પ્રોત્સાહક રહ્યો છે. ફેડરેશન ઓફ અૉટોમોબાઈલ ડીલર્સ ઍસોસિયેશન્સ (ફાડા)ના અહેવાલ મુજબ, આ વર્ષે નવરાત્રિના 10 દિવસ દરમિયાન ભારતીય ગ્રાહકોએ કુલ 11.23 લાખ વાહનો......