• સોમવાર, 26 ઑક્ટોબર, 2026

નકલી નશામુક્તિ કેન્દ્ર બનાવી નશાનો આંતરરાજ્ય ધંધો કરનાર ગુજરાતના ડૉક્ટરની રાજસ્થાન પોલીસે ધરપકડ કરી

ભાર્ગવ પરીખ તરફથી

અમદાવાદ, તા. 25 : કાગળ પર નશાબંધી કેન્દ્ર ચાલવતા ગુજરાતના ડૉક્ટર દ્વારા નશીલી દવાઓ વેચી પૈસા કમાઈ રહેલા ડીસાના ડૉક્ટર અને એના ચાર સાગરિતોની રાજસ્થાન પોલીસે ધરપકડ કરી છે. જેસલમેરના પોલીસ અધિકારી દેવીચંદ ધાકાએ જન્મભૂમિ સાથેની વાતચીતમાં કહ્યું કે રાજસ્થાનમાં છેલ્લા કેટલાક મહિનામાં ગેરકાયદે......

ઇ-પેપરના નવા શુલ્ક
હેડલાઇન્સ