• બુધવાર, 28 ઑક્ટોબર, 2026

પ્રદીપ પુર્ણેકરના મૃત્યુ અંગે થાણે મેયર મીનાક્ષી શિંદેની 24 કલાકમાં ધરપકડ કરો : રામ પુર્ણેકર

થાણે, તા. 26 (પીટીઆઈ) : શિવસેના (ઠાકરે)ના નેતા પ્રદીપ પુર્ણેકરના પુત્રે તેમના પિતાની હત્યા અંગે થાણેના ભૂતપૂર્વ મેયર મીનાક્ષી શિંદે અને તેમના પતિની ધરપકડ 24 કલાકમાં કરવાની માગણી કરી છે. ઉપરાંત જો કોઈ કાર્યવાહી થાય નહીં તો નાયબ મુખ્ય પ્રધાન એકનાથ શિંદેના નિવાસસ્થાનની બહાર ધરણાં માટે બેસવાની ધમકી.....

ઇ-પેપરના નવા શુલ્ક
હેડલાઇન્સ