અનેક વિસ્તારમાં ત્રણ દિવસથી પૂરતું પાણી મળતું નથી
અમારા
પ્રતિનિધિ તરફથી
મુંબઈ, તા. 27 : હજુ તો ચોમાસાની વિદાય પણ થઈ નથી અને મીરા-ભાયંદરમાં પાણીનું સંકટ દેખાવા લાગ્યું છે. મીરા-ભાયંદર મહાનગરપાલિકાએ 10 ટકા પાણી કાપની જાહેરાત અગાઉથી જ કરી દીધી છે, પરંતુ અમુક વિસ્તારમાં બેથી ત્રણ દિવસથી પાણી જ નથી. તે અંગે મનપા તરફથી કોઈ ખુલાસો કરવામાં આવી રહ્યો નથી. ભાયંદર પૂર્વમાં જેસલ પાર્ક, એસ.વી. રોડ અને કેબિન રોડના......