• બુધવાર, 28 ઑક્ટોબર, 2026

કર્ણાટકમાં એસઆઇઆર પ્રક્રિયામાં એક કરોડ મતદારોનાં નામ કમી

નવી દિલ્હી, તા. 27 : કર્ણાટકમાં મતદાર યાદીના વિશેષ સઘન પુન:નિરીક્ષણ (સર) પ્રક્રિયા પૂર્ણ થયા બાદ અંતિમ મતદાર યાદી જાહેર કરવામાં આવી હતી. રાજ્યમાં હવે કુલ 4,55,00,011 મતદાર છે. સર પ્રક્રિયા પહેલાં આ સંખ્યા 5,54,32,314 હતી. એટલે કે મતદાર યાદીમાંથી આશરે 99.32 લાખ નામ કમી.....

ઇ-પેપરના નવા શુલ્ક
હેડલાઇન્સ