• બુધવાર, 28 ઑક્ટોબર, 2026

મુંબઈએ ઘણું આપ્યું છે, સેલિબ્રિટી સામાજિક ફરજ બજાવે : હાઈ કોર્ટ

ધ્વનિપ્રદૂષણ રોકવા જનજાગૃતિ કરવા સ્વેચ્છાએ આગળ આવવાનું અદાલતે જણાવ્યું

અમારા પ્રતિનિધિ તરફથી

મુંબઈ, તા. 27 : તહેવારોમાં થતી આતષબાજી અને તેમાંથી થતું ધ્વનિપ્રદૂષણ રોકવા માટે જનજાગૃતિ કરવા કોઈપણ સેલિબ્રિટી સ્વેચ્છાએ આગળ નહીં આવી હોવાનું જાણ્યા બાદ મુંબઈ હાઈ કોર્ટે સોમવારે નારાજગી વ્યક્ત કરી હતી. કોર્ટે આકરા શબ્દોમાં નારાજગી વ્યક્ત કરતાં જણાવ્યું કે મુંબઈએ તમને (સેલિબ્રિટીઝને) ઘણું....

ઇ-પેપરના નવા શુલ્ક
હેડલાઇન્સ