ટીમ મૅનેજમેન્ટ બેન્ચ સ્ટ્રેન્થને અજમાવવા માટે કેટલાક ફેરફાર કરી શકે
વડોદરા, તા. 27 : ઝિમ્બાબ્વે સામેની ત્રણ મેચોની વનડે શ્રેણીમાં 2-0ની સરસાઈ મેળવી ચૂકેલી ભારતીય મહિલા ક્રિકેટ ટીમ બુધવારે રમાનારી ત્રીજી અને આખરી વનડે મેચમાં ક્લીન સ્વીપ કરવાના સ્પષ્ટ ઇરાદા સાથે મેદાનમાં ઉતરશે. વડોદરાના બીસીએ સ્ટેડિયમ ખાતે બપોરે 2:00 વાગ્યાથી આ......