આંખો આંજી નાખતી હેડલાઇટવાળા વાહનચાલકોને રૂા. 88.5 લાખનો દંડ
મુંબઈ, તા. 27 (પીટીઆઇ) : આંખને આંજી નાખતી હેડલાઇટવાળા વાહનો સામે કાર્યવાહી કરતા મુંબઈ પોલીસે 12,000થી વધુ ડ્રાઇવરો પાસેથી રૂા. 88.5 લાખનો દંડ વસૂલ્યો છે, એમ એક અધિકારીએ જણાવ્યું હતું. અધિકારીના જણાવ્યા પ્રમાણે મુંબઈ મેટ્રો રિજનમાં 41 ટ્રાફિક ડિવિઝને પહેલી જૂનથી 26 અૉક્ટોબર સુધી.....