• બુધવાર, 28 ઑક્ટોબર, 2026

સાઉદીનાં રક્ષા મંત્રાલય અને ઍરબેઝ ઉપર હૂથીનો હુમલો

નવી દિલ્હી, તા.27 : યમનના હૂથી બળવાખોરોએ આજે સાઉદી અરેબિયાના અનેક મહત્ત્વપૂર્ણ ઠેકાણાઓ પર હુમલો કરવાનો દાવો કર્યો હતો. હૂથીએ રિયાધમાં સાઉદી અરેબિયાના સંરક્ષણ મંત્રાલય પર હુમલો કર્યો હતો. આ ઉપરાંત, નજરાન એરપોર્ટ પર આવેલા બે લશ્કરી પરિવહન વિમાનો અને ખામિસ મુશૈતમાં આવેલા એક હવાઈ.......

ઇ-પેપરના નવા શુલ્ક
હેડલાઇન્સ