મુંબઈ, તા. 27 : અંધેરી (પૂર્વ)ના મહાકાળી રોડ પર 14 વર્ષના સગીર કિશોરે બેફામ ઝડપે પાણીનો ટૅન્કર દોડાવવાની ઘટના સામે આવી હતી. આ ટૅન્કર રસ્તા કિનારે પાર્ક કરેલી લક્ઝરી કાર અને એક રહેણાંક સોસાયટીની કમ્પાઉન્ડ વોલ સાથે જોરદાર રીતે અથડાયું હતું. સદ્નસીબે માર્ગ પર લોકોની અવરજવર ન હોવાને કારણે કોઈ મોટી......