• બુધવાર, 28 ઑક્ટોબર, 2026

`સીઆઈડી'ના નિર્માતા બી. પી. સિંહનું અવસાન

ટીવી પર લાંબા સમય સુધી ચાલેલી સિરિયલ સીઆઈડી અને હૉરર શો આહટના નિર્માતા બી. પી. સિંહનું અવસાન થયું છે. તેઓ 77 વર્ષના હતા અને હૃદયરોગનો હુમલો આવતા તેમનું મૃત્યુ થયું છે. બી.પી. સિંહે ટેલિવિઝન પર નિર્માતા, દિગ્દર્શક અને અભિનેતા તરીકે પણ કામ કર્યું છે. ફિલ્મ નિર્માતા અશોક પંડિતે ફેસબુક પર પોસ્ટ......

ઇ-પેપરના નવા શુલ્ક
હેડલાઇન્સ