પાલિકા કમિશનરે કહ્યું ફટાકડા સંબંધી હાઇ કોર્ટના આદેશનું પાલન કડકાઇથી કરાશે
અમારા
પ્રતિનિધિ તરફથી
મુંબઈ, તા. 27 : દિવાળીના તહેવારોમાં ફટાકડાના કારણે ધ્વની અને વાયુ પ્રદૂષણ નિયંત્રણ સંબંધી બૉમ્બે હાઇ કોર્ટના આદેશનું કડકાઇથી પાલન થવું જોઇએ અને મુંબઈમાં વાયુની ગુણવત્તા સુધારવાના ઉપાયો વિચારવાના આદેશ મુંબઈ પાલિકા કમિશનર અશ્વિની ભિડેએ અધિકારીઓને આપ્યા હતા. આ ઉપરાંત શહેરમાં વાયુ પ્રદૂષણ નિયંત્રણ......