• બુધવાર, 28 ઑક્ટોબર, 2026

ટેક્સ્ટાઈલ ક્ષેત્ર માટે સંકલિત કરમાળખું તૈયાર થઈ રહ્યું છે

કાચા માલ અને મશીનરી પરના કરબોજમાં રાહત આપવા સરકારે તૈયારી શરૂ કરી 

નવી દિલ્હી તા. 27 (એજન્સીસ ) : દેશના કાપડ ઉદ્યોગને વૈશ્વિક બજારમાં વધુ સ્પર્ધાત્મક બનાવવા અને ઉત્પાદન ખર્ચ ઘટાડવાના હેતુથી કેન્દ્ર સરકાર ટેક્સ્ટાઈલ ક્ષેત્ર માટે સંકલિત કરમાળખું તૈયાર કરી રહી છે. આ માળખા હેઠળ કાચા માલથી લઈને તૈયાર કપડાં સુધીની ઉત્પાદન પ્રક્રિયામાં લાગતા વિવિધ કર અને આયાત જકાતની સમીક્ષા કરવામાં આવશે. આ પગલાંથી કાપડ ઉત્પાદકોને કરવેરા અંગે વધુ સ્પષ્ટતા......

ઇ-પેપરના નવા શુલ્ક
હેડલાઇન્સ