• બુધવાર, 28 ઑક્ટોબર, 2026

પાકિસ્તાન ઘરઆંગણે 110 રનમાં ધરાશાયી, શ્રીલંકાની 8 વિકેટે જીત

હવે ત્રિકોણીય શ્રેણીની ફાઈનલમાં શ્રીલંકાની પાકિસ્તાન સામે જ ટક્કર, ઇંગ્લૅન્ડ બહાર

લાહોર, તા.27 : પાકિસ્તાન, શ્રીલંકા અને ઇંગ્લેન્ડ વચ્ચે રમાઈ રહેલી વનડે ત્રિકોણીય શ્રેણી હવે તેના અંતિમ તબક્કામાં પહોંચી ગઈ છે. શ્રીલંકાએ લાહોરમાં પાકિસ્તાનને 8 વિકેટે હરાવી વિજય નોંધાવ્યો છે. પાકિસ્તાન સામે સતત પાંચ મેચોની હારનો સિલસિલો તોડવાની સાથે શ્રીલંકા ફાઇનલમાં પહોંચ્યું છે. જ્યાં તે પાકિસ્તાન સામે જ.......

ઇ-પેપરના નવા શુલ્ક
હેડલાઇન્સ