અમારા પ્રતિનિધિ તરફથી
રાજકોટ,તા.27 : સોનાના ભાવમાં મંગળવારે ઘટાડો થયો હતો. ડોલરના મૂલ્યમાં મજબૂતી રહેવાને લીધે બુલિયન પર દબાણ આવ્યું હતુ. રોકાણકારો મંગળવારથી શરૂ થયેલી યુએસ ફેડરલ રિઝર્વની નીતિ બેઠકની રાહ જોઈ રહ્યા હતા જેથી વ્યાજ દરના અંદાજ અંગે સંકેતો.....