રોહિત-વિરાટને જોવા ઉત્સુક ફેન્સ નિરાશ થઈ શકે
નવી દિલ્હી, તા.26 : નવી દિલ્હીના અરુણ જેટલી સ્ટેડિયમ ખાતે ભારત અને શ્રીલંકા વચ્ચે ત્રણ મેચોની વન ડે શ્રેણીનો પ્રથમ મેચ 13 ડિસેમ્બર, 2026ના રોજ રમાવાની છે. વનડે ફોર્મેટ હોવાનાં કારણે ક્રિકેટપ્રેમીઓમાં એ આશા બંધાઈ છે કે કદાચ છેલ્લી વાર તેઓ ભારતીય ટીમના બે દિગ્ગજ પૂર્વ કેપ્ટનો રોહિત શર્મા અને વિરાટ......