થાણે-મુલુંડ અને ભાંડુપ-કાંજુર માર્ગ વચ્ચે લાંબો સમય ટ્રેનો આગળ ન વધતાં કલાકો સુધી પ્રવાસીઓ અટવાયા : સાંજે પણ પાછા ફરતી વખતે ભારે ગિરદી થઈ
અમારા પ્રતિનિધિ તરફથી
મુંબઈ, તા. 26 : મધ્ય રેલવેની લોકલ ટ્રેનની મેઈન લાઈનમાં આજે સવારે મુલુંડ અને થાણેની વચ્ચે કેટલીક તાંત્રિક ખામી ઊભી થવાથી ટ્રેનવ્યવહાર સદંતર ખોરવાઈ ગયો હતો. જેને કારણે હજારો પ્રવાસીઓ કલાકો સુધી અટવાઈ ગયા હતા. અસંખ્ય પ્રવાસીઓએ એક જ જગ્યાએ લાંબા સમય સુધી ટ્રેનો રોકાઈ જતાં પાટા પર......