• મંગળવાર, 27 ઑક્ટોબર, 2026

મહાપેનો ઇન્ડિયા જ્વેલરી પાર્ક એક લાખ નોકરીઓનું સર્જન કરશે

નવી મુંબઈ, તા. 26 : મહારાષ્ટ્રમાં જેમ્સ અને જ્વેલરી ક્ષેત્રે વૈશ્વિક સ્તરે મોટો ઉછાળો લાવવાના ઉદ્દેશ સાથે નવી મુંબઈના મહાપે ખાતે અંદાજે રૂા. 50,000 કરોડના જંગી મૂડીરોકાણ સાથે `ઈન્ડિયા જ્વેલરી પાર્ક' સાકાર થવા જઈ રહ્યો છે. દેશના રત્ન-આભૂષણ ઉદ્યોગ માટે ગેમચેન્જર ગણાતા આ હાઈ-ટેક સેન્ટર પ્રોજેક્ટ થકી રાજ્યમાં આશરે......

ઇ-પેપરના નવા શુલ્ક
હેડલાઇન્સ