મુંબઈ, તા. 28 : છત્રપતિ શિવાજી મહારાજ ટર્મિનસ (સીએસએમટી) રેલવે સ્ટેશન પર ફરજ પર તહેનાત ટિકિટ ચાકિંગ સ્ટાફ પર એક દંપતી દ્વારા હુમલો કરવાની ચોંકાવનારી ઘટના સામે આવી છે. પ્લૅટફૉર્મ નંબર પાંચ અને છ નજીક કૉન્કોર્સ વિસ્તારમાં ટિકિટ ચેકરે એક પુરુષ અને મહિલા પાસે માન્ય મુસાફરી ટિકિટ માગી હતી. તે સમયે શખસે પોતે રેલવે કર્મચારી......