અમારા પ્રતિનિધિ તરફથી
મુંબઈ,
તા. 15 : મુંબઈ શહેર અને ઉપનગરોમાં કુપોષિત બાળકોની સંખ્યા વધી રહી હોવાથી વિવિધ
આરોગ્ય યોજનાઓનો લાભ વહેલી તકે મળે તથા ઓપીડી અને હૉસ્પિટલના દર્દીઓની આરોગ્ય
સુવિધાઓ માટે ‘આભા’ કાર્ડ હોવું જરૂરી છે. જોકે,
મુંબઈ અને ઉપનગરોમાં શૂન્યથી દશ વયજૂથના બાળકોનું
રજિસ્ટ્રેશન અન્ય…..