મુંબઈ, તા. 16 : ડમ્પિંગ ગ્રાઉન્ડ સુધી લઈ જવાતા કચરાને ઓછો કરવાના હેતુથી મુંબઈ પાલિકા તરફથી અંધેરીમાં સુકો કચરો વર્ગીકરણ અને પ્રક્રિયા કેન્દ્ર શરૂ કરવામાં આવ્યું છે. સાર્વજનિક અને ખાનગી ભાગીદારીથી સંચાલિત આ કેન્દ્રમાં રોજ 10 લાખ ટન કચરા પર પ્રક્રિયા કરવામાં આવશે. અંધેરીમા મહાકાળી....