મુંબઈ, તા. 16 : વનવિસ્તારમાં પોતાનું સામ્રાજ્ય સ્થાપિત કરવા અને માદા માટે પશુઓમાં અંદરોઅંદર થતી લડાઈ સામાન્ય છે. `છોટા મટકા' નામે જાણીતા વાઘે ચંદ્રપુરના તાડોબા વાઘ અભયારણ્યના રામદેગી વિસ્તારમાં પોતાનું આધિપત્ય જમાવવા અને પ્રેયસી `નયનતારા'ને મેળવવા ત્રણ વાઘ જોડે...