• શુક્રવાર, 27 જૂન, 2025

અમારે લીધે છે તમારાં કપડાં, મોબાઇલ, બૂટ

ભાજપના વિધાનસભ્યની શેખી

અમારા પ્રતિનિધિ તરફથી

મુંબઈ, તા. 26 : મહારાષ્ટ્રના જાલના જિલ્લાની પરતુર વિધાનસભા મતદારસંઘના ભાજપના વિધાનસભ્ય બબનરાવ લોણીકરે ગુરુવારે વિવાદાસ્પદ નિવેદન કર્યું હતું, જેની ભારે ટિકા કરાતાં ચર્ચાસ્પદ.....