• રવિવાર, 07 ડિસેમ્બર, 2025

`વૃદ્ધોના ચહેરા પર ફરી સ્મિત લાવવું એ જ સાચી સામાજિક જવાબદારી' : પ્રતાપ સરનાઈક

મીરા-ભાયંદર શહેરમાં `સિનિયર સિટિઝન નાગરિક કેન્દ્ર'નું લોકાર્પણ

મુંબઈ, તા. 9 : જીવનભર પરિવાર, સમાજ અને આવતી પેઢીઓના ઘડતરમાં પોતાનું સર્વસ્વ અર્પણ કરનારા વરિષ્ઠ નાગરિકો માટે મીરા-ભાઈંદર શહેરમાં આજે એક સન્માન, સ્નેહ અને પ્રસન્નતાનું નવું વ્યાસપીઠ ઊભું થયું છે. હિંદુહૃદયસમ્રાટ સ્વ. બાલાસાહેબ ઠાકરે કલાદલન ખાતે મહારાષ્ટ્ર રાજ્ય પરિવહન પ્રધાન પ્રતાપ ઈંદિરાબાઈ